થાનગઢ: થાનગઢ મામલતદાર દ્વારા કોલસો ભરેલું ટ્રેકટર ઝડપી પાડ્યું
થાનગઢ સ્થાનિક મામલતદાર દ્વારા જી.ઇ.બી. પાસે ગેરકાયદેસર કોલસા ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. ટ્રેક્ટરમાં ભરાયેલ કોલસા સહિત અંદાજિત રૂ. ૧૦ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી