આજરોજ તા. 26/11/2025, બુધવારે સવારે 10 વાગે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ વિભાગ ધોળકા વિધાનસભા દ્વારા સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ યાત્રા પાશ્વનાથ હોસ્પિટલ પાસે ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા,,ધારાસભ્યો કિરીટસિંહ ડાભી,કાળુભાઇ ડાભી, જિલ્લા SC સેલના પ્રમુખ ધીરજભાઈ રાઠોડ વગેરે હાજર રહેલ.