ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે CISF આર્મી જવાન સેજલબેન મફાજી સાંખલા ટ્રેનિંગ પૂર્ણ કરી તા.8/12/2025 ને સોમવારના રોજ માદરે વતન વાસણા ગોળીયા પરત ફરતા ગૌરવ યાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વાસણા ગોળીયાના આર્મી જવાન સેજલબેન સાંખલાને સાઉન્ડના સથવારે ભવ્ય સ્વાગત માટે ગૌરવ યાત્રા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી. અને ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આર્મી