દાંતા: કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી અંબાજી અમિત ચાવડાએ બીજેપી પર કર્યા પ્રહારો દારૂબંધી અંગે હર્ષ સંઘવી પર કર્યા પ્રહારો
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંબાજી પહોંચી અમિત ચાવડાએ બીજેપી પાર્ટી પર કર્યા આંકરા પ્રહારો દારૂબંધીને લઈને હર્ષ સંઘવી પર પ્રહારો કરતા કહ્યું કે હર્ષ સંઘવી માત્ર ગુજરાતના પ્રમુખ યાત્રાધામોમાં દારૂબંધી કરીને બતાવે તો પણ ખૂબ થઈ જશે ખેડૂતોની આત્મહત્યા કર્મચારીઓની આત્મહત્યા તેમ જ યુવાનોની બેરોજગારી અંગે સરકાર પર કર્યા પ્રહારો સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ પ્રદેશના આગેવાનો યાત્રામાં રહ્યા હાજર