તળાજા: દેવળિયા ગામના ગામ જનો દ્વારા પ્લોટ ની માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી
દેવળીયા ગામના ગ્રામ જુનો દ્વારા પ્લોટની માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવ્યા આજ રોજ તારીખ 15 9 2025 ના બપોરના 12 કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયા ગામે પ્લોટ વિહાણા લોકોને પ્લોટ ની ફાળવણી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી