નૂતનવર્ષનાં પાવન અવસરે ગતરાત્રીએ ધારાસભ્ય નરેશ પટેલના મતવિસ્તારમાં સમાવિષ્ટ ખેરગામ તાલુકાનાં નાંધઈ-ગરગેડિયા સ્થિત શ્રી ગંગેશ્વરમહાદેવ તથા શ્રી બ્રહ્મદેવ મંદિર દ્વારા સામુહિક સત્યનારાયણની કથા અને ગરબા સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહીને સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા.