માલપુર: શહેરમાં ધારાસભ્યની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ, સમગ્ર નગર દેશભક્તિના રંગમાં રંગાયું
Malpur, Aravallis | Aug 12, 2025
માલપુરના હરિઓમ વિદ્યાલય થી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,પૂર્વ...