જૂનાગઢ: સરદાર પટેલ સભા ગ્રુપ ખાતે અજાકસ ટ્રસ્ટ માતૃશ્રી રમાંબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ સભા ગૃહમાં અજાસક ટ્રસ્ટ માતૃશ્રી રમાબા દ્વારા દર વર્ષે સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજે પણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં જુનાગઢ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને સીલ્ડ પ્રમાણપત્ર અને નોટબુક સહિતની કીટ આપી સન્માનિત કરવા માગ્યા 110 જેટલા વિદ્યાર્થીઓ રેન્કમાં આવેલ હોય તેમને પણ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા