ધાનેરા: ગુજરાત કોંગ્રેસ પ્રમુખે ધાનેરાના ડુવા ગામના ખેડૂતો સાથે વાત કરી સરકાર પર આખરા પ્રહારો કર્યા.
આજે ધાનેરામાં જનઆક્રોશ યાત્રા પહોંચી હતી ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખે ડુવા ગામના ખેડૂતો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું ગામના લોકોને દર વર્ષે રેલ નદીના પાણી આવતા ખેતરમાં નુકસાન થાય છે તેમ છતાં તંત્ર સમસ્યાનો ઉકેલ નથી લાવી આપતો.