હળવદ: શહેરમાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અગ્રણીઓ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપી પ્રતિક્રિયા
Halvad, Morbi | Aug 13, 2025
હળવદમાં તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં હળવદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ...