વિજાપુર: અયોધ્યા સોસાયટીમા રહેતી પતિ-પત્નીને વિદેશ મોકવાને બહાને રૂ.20 લાખની છેતરપિંડી કરનારા 3 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Jul 24, 2025
વિજાપુર અયોધ્યા સોસાયટી મા રહેતા પતિ પત્ની ને લંડન વિદેશ મોકલવાના બહાને રૂપિયા 20,00,000/- ની છેતરપિંડી કરતા ત્રણ યુવકો...