Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

પ્રાંતિજ: પ્રાંતિજ ના પીલુદ્રા ની દિકરીને પહેરેલ કપડે ધરમાંથી કાઢી મુકતા પાં વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Prantij, Sabar Kantha | Sep 16, 2025
પ્રાંતિજ ના પીલુદ્રા ની દિકરીને પહેરેલ કપડે ધરમાંથી કાઢી મુકતા પાં વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ પ્રાંતિજ ના પિલુદ્રા ની દિકરી ને તેના પતિ સસરા-સાસુ , દિયર , નણંદ દ્રારા અવારનવાર મારઝૂડ કરી ગાળો ફોલી ખોટા ખોટા શંક વહેમ રાખી છુટા છેડા ની માંગણી કરી મહિલાને તેના પિતાના ધરેથી પિયરમાંથો દહેજ પેટે-રૂ ૫,૦૦,૦૦૦ લઈ આવવા માંગણી કરી દર દાગીના તથા મહિલા ના માતા-પિતાએ આપેલ રોકડ રકમ રૂ.૨,૨૦,૦૦૦ લઈ ને પહેરેલ કપડેકાઢી મુકતા મહિલા પોતાના પિતાના ધરે આવી ગઈ હતી

MORE NEWS