ઝઘડિયા: સાયખા GIDC બન્યું કેમિકલ માફિયાઓનું આશ્રયસ્થાન, ભ્રષ્ટ તંત્રની ઉદાસીનતાથી ખેતી અને જીવન જોખમમાં.
Jhagadia, Bharuch | Sep 6, 2025
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઈમ્તિયાઝે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ...