સુબીર: રાજ્યપાલ આચાર્ય દેવવરતજીએ વઘઈના રાજેન્દ્રપુરમાં આદિવાસી મહિલાના ઘર પરિવાર સાથે ડાંગી ભોજનનો આસ્વાદ માણ્યો.
Subir, The Dangs | Aug 31, 2025
રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોની વડિલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. રાજ્યપાલશ્રીએ...