ડેડીયાપાડા: આપના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા
નર્મદા જિલ્લમાં કલેકટર અને મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં થયેલી વાતચીત મુદ્દે જણાવ્યું હતું કે, આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીની ઘટ છે, શાળાઓમાં ઓરડાઓની ઘટ છે જેને તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવામાં આવે એવી મેં રજૂઆત કરી હતી