સાયલા: સાયલા ચોરવીરા ગામ સીમમાંથી 13 કાર્બોસેલના ખાડા ઝડપાયા 7ટ્રેક્ટર, કમ્પ્રેસર, સહિત રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત
Sayla, Surendranagar | Sep 12, 2025
સાયલા તાલુકામાં ભૂમાફીયાઓ ખનીજ તંત્રના ડર વગર કિંમતી ખનીજનું ખોદકામ કરી રહ્યા છે. ત્યારે ખનીજ વિભાગ અને ભૂમાફિયાઓની મીલી...