ચીખલી: ચીખલીના રાનકુવા સર્કલ ખાતેથી પીકપ ગાડીમાંથી 2,62,080 no પ્રોહી મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
ચીખલી પોલીસે બાતમી ના આધારે રાનકુવા સર્કલ ખાતેથી પીકપ ગાડી નંબર જીજે 5 બી 82 12 માં તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની ટીમ મળી કુલ નંગ 1296 જેની કિંમત ₹2,62,080 નો પ્રોહી મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે પીકપ ગાડી એક મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા 7,72,80 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને આરોપી ઉપેન્દ્ર પ્રસાદ છઠ્ઠું ભગત ને ઝડપી પાડ્યો અને વધુ તપાસ હાથ ધરી છે.