ઇડર: ઇડર લીંભોઈ રોડ ઉપર બીમાર હાલતમાં કણસતા ઊંટનું રેસ્ક્યુ ગંભીરપુર જીવદયા ટીમ દ્વારા ઇડર પાંજાળાપોળમાં સારવાર માટે ખસેડાય
ઇડર લીંભોઈ રોડ ઉપર બીમાર હાલતમાં કણસતા ઊંટનું રેસ્ક્યુ ગંભીરપુર જીવદયા ટીમ દ્વારા ઇડર પાંજાળાપોળમાં સારવાર માટે ખસેડાયો ગઈકાલે રાતે ૧૦ વાગે ઈડરની ગંભીરપુરા જીવદયા ટીમને મોહનપીરાના કેશુભાઈ પટેલનો ફોન આવતા જ પ્રમુખ ઉપેન્દ્રસિંહ પરમારે પોતાની ટીમ લઈ એક ટ્રેકટર સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા અને રાત્રીના સમયે રોડ ઉપર કણસતા બીમારીમાં સપડાયેલા ઊંટ નું રેસ્