ડેડીયાપાડા: પેશાબની પીડાથી કંટાળી યુવાને જંગલમાં જઇ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મળતીમાહિતી અનુસાર ઘાટોલી ગામની સીમમાં આવેલ પાંજરી ઘાટના જંગલમાં પેસાબની તકલીફથી કંટાઈ જઈ મેડીયાસાગ ગામના 23 વર્ષીય યુવાને પોતે પોતાની જાતે તા.૧૯/૧૦/૨૦૨૫ ના રોજ ૧૨ વાગ્યાથી કલાક/૭ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે ગળે ફાસો ખાઈ જીવન ટુકાવતા પિતા ઠાકોરભાઇ રામાભાઇ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે