નવસારી: નવસારીના હાંસાપોર સહિત અલગ અલગ વિસ્તારોમાં છઠ પૂજાની ઉજવણીના આકાશી દ્રશ્યો
નવસારીમાં અલગ અલગ વિસ્તારોમાં છઠપૂજા નો પર્વ નવસારી શહેરમાં યોજાયો હતો જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને છઠ પૂજાના પર્વને લઈને મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ત્રણ જેટલી જગ્યાઓ ફાળવવામાં આવી હતી. જ્યાં મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી.