મહેસાણા ST ડિવિઝનને દિવાળી ફળી, 66.48 લાખની આવક
Mahesana City, Mahesana | Nov 3, 2025
મહેસાણા જિલ્લામાં વસતા શ્રમિક પરિવારોને દિવાળીના તહેવારો માણવા તેમના માત રે વતન જવા માટે સ્થાનિક એસ.ટી વિભાગ દ્વારા દિવાળી વેકેશનમાં 14 દિવસ એક્સ્ટ્રા બસોની 1009 ટ્રીપ ધોળાવી હતી એક્સ્ટ્રા 200 મારફતે આશરે 2.16 લાખ km અંતર કાપી કુલ 49 209 મુસાફરોને તેમના માર્ગરે વતન પહોંચાડવામાં આવ્યા હતા