વાડી ફળીયા ખાતે અસામાજિક તત્વોનો આતંક, બે યુવાનોને કેટલાક ઈસમો દ્વારા ફટક્યો, CCTV માં કેદ
Majura, Surat | Sep 22, 2025 વાડીફળીયા ખાતે અસામાજિક તત્વોનો આતંક, બે યુવાનોને કેટલાક ઈસમો દ્વારા ફટકાર્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલ ઉભા થયા, કેટલાક ઇસમો આવો બેટ વડે અથવા લાકડા વડે યુવાનોને માર મારતા નજરે પડ્યા, પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી