રાજકોટ પૂર્વ: રાજકોટમાં ડિસ્કો-દાંડિયામાં લઘુમતીઓને નો એન્ટ્રીની માગ સાથે VHPની પોલીસ કમિશનરને રજૂઆત
Rajkot East, Rajkot | Sep 1, 2025
22મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ દરમિયાન થતા ડિસ્કો-દાંડિયાના આયોજનમાં લધુમતીઓને નો એન્ટ્રીની...