વિરમગામ: જાતિગત સમીકરણ સેટ થાય પછી અપેક્ષાઓને સ્થાન રહેતું નથી' હાર્દિક પટેલ
જાતિગત સમીકરણ સેટ થાય પછી અપેક્ષાઓને સ્થાન રહેતું નથી', દાદા સરકાર 2.0ના નવા મંત્રીમંડળનું વિસ્તરણ મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહનું આયોજન મહાત્મા મંદિરથી ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ધારાસભ્ય હાર્દિક પટેલે તમામને આપ્યા અભિનંદન...