અમદાવાદ શહેર: ચાંદખેડામાં જીયોના ટાવરમાંથી 5G કાર્ડની ચોરી કરનાર બે ઝડપાયા
અમદાવાદમાં જીયો કંપનીના ટાવરમાંથી 5Gનું BBU કાર્ડ ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાર્ડ ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ. જોકે કાર્ડ ચોરી કરનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પડ્યા..