જિલ્લાનાં તમામ ૮૦ અમૃત સરોવર નજીક સ્વતંત્રતા દિવસની ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
Botad City, Botad | Aug 15, 2025
દેશમાં મિશન અમૃત સરોવર નિર્માણ માર્ગદર્શિકાના મુજબ બોટાદ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિવિધ અમૃત સરોવરના લોક ભાગીદારીથી નવ...