ઇડર: ઈડરમાં આરએસએસ ઇડર તાલુકા પથ સંચલન સાબલવાડ ખાતે યોજાશે
ઈડરમાં આરએસએસ ઇડર તાલુકા પથ સંચલન સાબલવાડ ખાતે યોજાશે આજે સવારે ૯ વાગે મળેલી માહિતી અનુસાર સંઘ શતાબ્ધિ વર્ષ-૨૫ અંતર્ગત ઈડરમાં આરએસએસ ઇડર તાલુકા પથ સંચલન સાબલવાડ ખાતે યોજાશે ઇડરના સાબલવાડમાં અહલ્યાનગરી ખાતે તા.૫.૧૦.૨૦૨૫ ને રવિવારે સવારે ૮ કલાકે યોજાશે