ધાનેરા: ધાનેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા ગેનીબેન ઠાકોરે દારૂબંધી લઈને પોલીસ પર પ્રહારો કર્યા.
ધાનેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા ગેનીબેન ઠાકોરે ફરી એકવાર રાજ્યની દારૂબંધીના કાયદાના અમલને લઈને પોલીસની નીતિ પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે છે, પણ તેમના હાથ બંધાયેલા છે