દાહોદ: દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે બે અલગ અલગ વિસ્તારમાં વીજળી પડતા બેના
Dohad, Dahod | Sep 29, 2025 દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે બે અલગ અલગ ઘટના બની હતી વીજળી પડવાની જેમાં બેના મોત થયા હતા ત્રણની ઇજા થઈ હતી ઘટનાને લઈને પરિવારના લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી ત્યારે પોલીસે કારવાહી હાથ ધરી હતી