ધ્રાંગધ્રા: નવા વર્ષના પાવન અવસરે અન્નકૂટ મહોત્સવ ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ સહિત આસપાસના મંદિરોમાં ભક્તિભર્યું વાતાવરણ
શરૂ થયેલ નવા વર્ષના પાવન અવસરે સમગ્ર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ મંદિરે ખાતે અન્નકૂટ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીરામ તથા અન્ય દેવદેવતાઓના મંદિરોમાં વિશેષ શૃંગાર કરીને અન્નકૂટ ધરાવાયો હતો