સાવરકુંડલા: ભારતીય ડાક વિભાગને સાવરકુંડલા ખાતે પોસ્ટ ઓફિસ માટે ભાડે મકાનની જરુરિયાત:અરજી માટે અનુરોધ કરતા ડાકઘર અધિક્ષક
Savar Kundla, Amreli | Jul 21, 2025
સાવરકુંડલા ખાતે પોસ્ટ ઓફિસ માટે ભાડે મકાનની જરુરિયાત છે. મકાન ભાડે આપવા માટે (૧) મુખ્ય રસ્તા પાસે અને લોકો માટે સરળતાથી...