સુરતમાં પોશ વિસ્તાર સિટીલાઇટની સિદ્ધાર્થ રેસીડેન્સીમાં ભીષણ આગ,સિદ્ધાર્થ રેસીડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી,એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો,મજુરા, વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ,પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો