નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક હત્યાનો આરોપી પોલીસને હાથ તાળી આપી થયો ફરાર,ખટોદરા પોલીસે તપાસ આરંભી
Majura, Surat | Aug 23, 2025
શનિવારે બપોરના સમય દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હત્યાના ગુનાનો આરોપી ફરાર થઈ ગયો હતો.ઉત્તમ ધનગઢ નામના...