જૂનાગઢ: શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, ગિરનાર પર એક ઇંચ અને શહેરમાં અડધો ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા
Junagadh City, Junagadh | Jun 22, 2025
જુનાગઢ શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ શરૂ થયો છે જ્યારે બપોરના 12 થી 2 વાગ્યા દરમ્યાન શહેરમાં અડધો ઇંચ...