લીંબડી: લીંબડી હાઇવે પર ચોરણિયા ના પાટિયા પાસે નોકરી એ જવા નીકળેલા GRD જવાનને ડમ્પરે ટક્કર મારી ભાગી છુટ્યુ પોલીસે તપાસ હાથ ધરી
Limbdi, Surendranagar | Jul 13, 2025
લીંબડી ના ચોરણિયા ના સંદીપ દલસુખભાઇ મેણીયા કે જેઓ જીઆરડી વિભાગમાં ફરજ બજાવતા હોય લીંબડી પોલીસ સ્ટેશને તેઓ નોકરી પર જવા...