ભુજ: ભુજ શહેર પોલીસની શી’ટીમ નાઈટ પેટ્રોલિંગ
દરમિયાન એક મહિલા મળતા સુરક્ષિત દીકરા ને સોંપવામાં આવી
Bhuj, Kutch | Sep 22, 2025 ભુજ શહેર પોલીસની શી’ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માનકુવા વિસ્તારમાં રોડ સાઈડ પર અંધકારમાં એક મહિલા એકલી બેઠેલી જોવા મળી. મહિલા માનસિક રીતે અસ્થિર જણાતા તેમને કાળજીપૂર્વક ભુજ લાવવામાં આવ્યા. મહિલાના દીકરાને રૂબરૂ બોલાવી માતાને સુરક્ષિત રીતે તેમના દીકરાને સોંપવામાં આવ્યા.