ડેડીયાપાડા: બુરી ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા સામ સામી ડેડીયાપડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ
Dediapada, Narmada | Aug 10, 2025
દેડીયાપાડા તાલુકાના બુરી ગામમાં બે પડોશી જૂથો વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં બંને પક્ષે સામસામે...