આજે સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મને લઈ નિવેદન આપતા કહ્યુ હતુ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.ગુજરાતમાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.કથળતા કાયદા વ્યવસ્થામાં નાની દીકરીઓ પીંખાઇ રહી છે.