આજે મંગળવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે મંદિરમાં ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે.આરોપી સાણંદના રેથલ ગામનો રહેવાસી છે.આરોપીએ મોડાસર મંદિર ચોરી કરી હતી.સાણંદના તસ્કર પાસેથી ₹4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.આરોપી કિરપાલ વાઘેલાની કરી ધરપકડ.