વાપી: વાપી-બગવાડા હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ: વરસાદી માહોલમાં ખાડાઓને કારણે વાહનોની લાંબી કતારો, મુસાફરો હેરાન પરેશાન
Vapi, Valsad | Aug 22, 2025
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી બગવાડા ટોલ પ્લાઝા સુધીના વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે....