વિજાપુર: વિજાપુર જુનીયર વકીલ ઉપર કરેલા હૂમલામા આરોપીઓ સામે બે કલમોનો વધારો કરાયો
આરોપીઓને સેશન્સ કોર્ટમા જામીન લેવા ફરજ પડી
Vijapur, Mahesana | Jul 30, 2025
વિજાપુર વકીલ ઉપર હૂમલા મા નોંધાયેલ ફરીયાદ મા પોલીસે આરોપીઓ સામે તપાસમા કલમ 325 નો તેમજ કલમ 117 (3) દાખલ નહિ કરતા વકીલો...