કતારગામ: લસકાના વિસ્તારમાં યુવકની હત્યાના મામલે લસ્કાના પોલીસે મૃતકની ઓળખ કરી તપાસ શરૂ કરી.
Katargam, Surat | Sep 15, 2025 સુરતના લસકાણામાં થયેલ હત્યાનો મામલો ધડથી માથું અલગ કરેલી હત્યામાં યુવકની ઓળખ થઇ લસકાણાના વિપુલ નગરમાં હત્યા કરવામાં આવી હતી રૂમમાંથી ધડ મળ્યું અને થોડા અંતરે કચરામાંથી માથું મળ્યું હતું લસકાણા પોલીસે મૃતકની ઓળખ કરી મૃતક બિહારનો વતની હોવાનું સામે આવ્યું .