સુરત કોસાડ અને સાયણ ઓલપાડ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક અસામાજિક તત્વો દ્વારા બાનમાં લીધી
Majura, Surat | Nov 1, 2025 સુરત કોસાડ અને સાયણ ઓલપાડ રોડ પર આવેલ ઈન્ડસ્ટ્રીને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધી,પાવરલૂમ ઈન્ડસ્ટ્રીને બાનમાં લેવા અસામાજિક તત્વોની લુખ્ખાગીરી,30 થી 35 યુનિટોને અસામાજિક તત્વોએ બાનમાં લીધી,કેટલા સામાજિક તત્વો યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે દબાણ કર્યું હતું,જે સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થવા પામી છે