માંગરોળ: બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર પર પર્યટકોની સંખ્યા વધતા સ્થાનિકોએ રસ્તા પાણી વીજળી ની સુવિધા આપવા માંગ કરી#Jansamasya
Mangrol, Surat | Jul 20, 2025
માંગરોળ તાલુકા માં આવેલ બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર પર્યટકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે હાલમાં ચોમાસાની ઋતુ...