મોરબી: શહેરના સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં આવેલા દર્દીને સમયસર યોગ્ય સારવાર ન મળી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રાવ કરી
Morvi, Morbi | Sep 2, 2025
મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે દર્દીના પુત્રએ જીલ્લા કલેકટરને રાવ...