જામજોધપુર: વાસજાળીયા ગામમાંથી પત્તા પ્રેમીઓ ઝડપાયા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામેથી જુગાર રમતા શખ્સો ઝડપાયા વાત કરવામાં આવે તો જામજોધપુરના વાસજાળીયા ગામમાં બાદમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે દરોડા દરમ્યાન બાતમીના આધારે પોલીસે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા 13,000 ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી