આણંદકૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૧૯/૧૨/ર૦૨૫ ના રોજ વણછરાગામે “સુક્ષ્મ પિયત પદ્ધતિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ ડૉ. કે. બી. કથીરીયા, માન. કુલપતિ આણંદ કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૨૦જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગર ખાતેથીસમારંભના અધ્યક્ષ તરીકે પી.એન. જોષિયારા, ભુસ્તરશાસ્ત્ર અધિકારીએ વિશેષ હાજરી આપી