ચોરાસી: સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદ સામે આવ્યો..
સિવિલ હોસ્પિટલમાં મહિલા ગાર્ડ એ દર્દીના સગાં ને જાહેરમાં લાફો મારતા હોવ.
Chorasi, Surat | Oct 8, 2025 સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદ સામે આવ્યો..સિવિલ હોસ્પિટલમાં મહિલા ગાર્ડ એ દર્દીના સગાં ને જાહેરમાં લાફો મારતા હોવા નો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ..મહિલા ગાર્ડ દર્દી સગા ને જાહેર માં ગારો પણ આપતી હોવા સામે આવ્યુંછે.જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા નો વિષય બન્યો છે.જોકે વિડ્યો વાયરલ થતાં સિવિલ હોસ્પિટલ ના તંત્ર દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે.