ગઢડા: ભીમડાદ થી મોટા સખપર રોડ પર બનાવેલ પુલ ડિપોઝિટ વર્ક તરીકે બનાવ્યો હોવાની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી.
Gadhada, Botad | Aug 28, 2025
બોટાદના ભીમડાદ થી મોટાસખપર ગામ વચ્ચે ખાખરીયા નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો ચાર મહિનામાં માટી ધોવાઈ જતા ખેડૂતો રાહદારીઓ...