વડોદ ખાતે આવેલ પાણીની ટાંકી જર્જરિત મામલે,મીડિયાના અહેવાલ બાદ આપ પાર્ટી દ્વારા સ્થળ મુલાકાત લીધી,પાણીની ટાંકી ખુબજ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી,10વર્ષમાં જ પાણીની ટાંકી ખરાબ જોવા મળી,ભાજપ પાર્ટીનો વધુ એક ભ્રષ્ટાચારનો નમુનો સામે આવ્યો,પાણીને ટાંકીને ઉતારી લેવી જોઈએ..